Home » Gujarat » Jamnagar Jilla » Dhrol » કાલાવડની હરિપર પ્રાથમિક શાળામાં તા. 10ના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું

કાલાવડની હરિપર પ્રાથમિક શાળામાં તા. 10ના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:25 AM

Dhrol News - કાલાવડ : કાલાવડ તાલુકાની હરીપર પ્રા.શાળામાં તા. 10ના વાર્ષીકોત્સવ સપ્તરંગી 2018નંુ આયોજન કરવામાં આવ્યંુ હતું....

  • કાલાવડની હરિપર પ્રાથમિક શાળામાં તા. 10ના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું
    કાલાવડ : કાલાવડ તાલુકાની હરીપર પ્રા.શાળામાં તા. 10ના વાર્ષીકોત્સવ સપ્તરંગી 2018નંુ આયોજન કરવામાં આવ્યંુ હતું. કાર્યક્રમમાં બાળકોએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા િજલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ચમત્કારને નહી નમસ્કારની મજા માણી કાર્યક્રમ રજુ કર્યો હતો. જેમાં તાલુકાના અધિકારીઓ, ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ તથા વાલીઆે ઉપસ્થિત રહયા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ