Divya Bhaskar

Home » Gujarat » Jamnagar Jilla » Dhrol » કલાણા ગામે હિગળાજ માંતાજીના મંદિર પાસે ઝાડ પર વુધ્ધનો

કલાણા ગામે હિગળાજ માંતાજીના મંદિર પાસે ઝાડ પર વુધ્ધનો

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:20 AM

કલાણા ગામે હિગળાજ માંતાજીના મંદિર પાસે ઝાડ પર વુધ્ધનો મૃતદેહ લટકતો મળ્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં આ...

  • કલાણા ગામે હિગળાજ માંતાજીના મંદિર પાસે ઝાડ પર વુધ્ધનો

    કલાણા ગામે હિગળાજ માંતાજીના મંદિર પાસે ઝાડ પર વુધ્ધનો મૃતદેહ લટકતો મળ્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં આ મૃતદેહ હરસુખભાઈ ટાંકનો હોવાનુ જાણવા મળ્યુ હતું. પોલીસે મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ કબ્જે કરી હતી જેમાં મૃતક હરસુખ હિરજી ઉ.59 રાજકોટના રહેવાસી હતા અને ગંભીર બિમારીથી કંટાળીને આપધાત કર્યુ હોવાનુ માલુમ પડ્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending