ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Jamnagar Jilla » Dhrol» ધ્રોલ પાલિકાનાં વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમે

    ધ્રોલ પાલિકાનાં વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 02:20 AM IST

    ધ્રોલ પાલિકાનાં વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમે સતા સંભાળ્યાને એક માસ થયા ભુગર્ભ...
    • ધ્રોલ પાલિકાનાં વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમે
      ધ્રોલ પાલિકાનાં વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમે
      ધ્રોલ પાલિકાનાં વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમે સતા સંભાળ્યાને એક માસ થયા ભુગર્ભ ગટરમાં શહેરમાં વ્યાપક ફરિયાદો લોકો કરી રહયા છે. અમારા પહેલા આઠ માસ થયાં શા માટે સોંપણીની પ્રક્રિયા પુરી ન કરાઇ એ પણ એક પ્રશ્ન છે. લોકોની આટલી ફરિયાદો છતાં શા માટે ધ્યાન અપાયું નહીં. જયાં સુધી વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી અમે ભુગર્ભનો ચાર્જ સંભાળવાનાં નથી. પાણી પુરવઠા બોર્ડ કોઇ કર્મચારીને હાઉસ કનેકશન, મેન્ટેનન્સ ચાર્જ ઉઘરાવવા અને ફરિયાદોનો નિકાલ કરવા મુકે તો અમે પાલિકામાં બેસવાની વ્યવસ્થા કરી આપશું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Jamnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ધ્રોલ પાલિકાનાં વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top