ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Jamnagar Jilla » Dhrol» ધ્રોલમાં આભારસભા યોજાઇ

    ધ્રોલમાં આભારસભા યોજાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 21, 2018, 02:00 AM IST

    ધ્રોલમાં નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીએ સાત વોર્ડમાં કુલ 28 બેઠકોમાંથી 22 બેઠકો મેળવી નગરપાલીકામાં વિજય મેળવ્યો...
    • ધ્રોલમાં આભારસભા યોજાઇ
      ધ્રોલમાં આભારસભા યોજાઇ
      ધ્રોલમાં નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીએ સાત વોર્ડમાં કુલ 28 બેઠકોમાંથી 22 બેઠકો મેળવી નગરપાલીકામાં વિજય મેળવ્યો હતો.જેથી અસાધારણ જીતના વધામણા કરવા અને ધ્રોલ શહેરના મતદારોનો આભાર વ્યક્ત કરવા ધ્રોલના ગાંધીચોકમાં આભારસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.બહોળી સંખ્યામાં ઉપસ્થિત ધ્રોલના નગરજનોનો ભાજપના ચુંટાયેલા તમામ સદસ્યોએ ભવ્ય વિજય આપવા બદલ શહેરની જન્તાનો આભાર વ્યક્ત કર્યો હતો. તસવીર - ભાસ્કર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Jamnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ધ્રોલમાં આભારસભા યોજાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `