• Gujarati News
  • દયાપર |લખપત તાલુકાના ઘડુલી ખાતે બે લાખના ખર્ચે નિર્માણ પામનારા

દયાપર |લખપત તાલુકાના ઘડુલી ખાતે બે લાખના ખર્ચે નિર્માણ પામનારા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દયાપર |લખપત તાલુકાના ઘડુલી ખાતે બે લાખના ખર્ચે નિર્માણ પામનારા સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયતના સભ્ય હસમુખભાઇ ડી. પટેલ દ્વારા શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં સુરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રિકાબેન લિંબાચિયા, સવાઇલાલ પૂરોહિત, દિલીપભાઇ જોષી, માંડણભાઇ પટેલ, જુસબ વાઘા રાયમા, ચેતનાબેન જોષી વગેરે હાજર રહ્યા હતા.

ઘડુલીમાં બે લાખના ખર્ચે થયું સી.સી. રોડનું ખાતમુહૂર્ત