• Gujarati News
  • લખપતતાલુકાના બરંદાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા માસથી તબીબ હોતાં

લખપતતાલુકાના બરંદાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા માસથી તબીબ હોતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતતાલુકાના બરંદાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા માસથી તબીબ હોતાં લોકોને નાછૂટકે ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડે છે. આસપાસના ૩૨ જેટલા ગામ વચ્ચે આવેલાં એક માત્ર આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હોવાથી લોકોને દયાપરના આરોગ્ય કેન્દ્રમાં જવું પડે છે, તેવું જણાવતાં ઉપસરપંચ આશીબાઇ મામદાએ ઉમેર્યું હતું કે, ૧૦ લાખના ખર્ચે નિર્મિ‌ત દવાખાનું હાલે તો ધોળાહાથી જેવું સાબિત થઇ રહ્યું છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અર્ધ અછત હોતાં ગરીબોને રોજગારી નથી મળતી, તેવામાં કોઇ બીમાર પડે, તો નાછૂટકે ખાનગી દવાખાનામાં જવું પડતું હોવાથી હાલત કફોડી બની જાય છે. સંબંધિત તંત્ર દ્વારા તાકીદે નિમણૂક કરાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
બરંદાના પ્રા. આ. કેન્દ્રમાં તબીબ હોતાં હાલાકી