તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બજેટમાં લખપત તાલુકાને કોલેજના નિર્માણની મંજૂરીથી ભાજપમાં ખુશી

બજેટમાં લખપત તાલુકાને કોલેજના નિર્માણની મંજૂરીથી ભાજપમાં ખુશી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારેગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પોતાના બજેટમાં લખપત તાલુકામાં કોલેજ માટેની જાહેરાત કરાતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

તાલુકા ભાજપ દ્વારા અહીંની હાઇસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ વેરસલજી તુંવર, સુરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રિકાબેન લિંબાચિયા, વલીમામદ જત સહિતના આગેવાનો દ્વારા ખુશી વ્યક્ત કરાઇ હતી. ભવિષ્યમાં નિર્માણ પામનારી કોલેજનો લાભ વિદ્યાર્થીઓને થશે, તેમ જણાવી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને પેડા દ્વારા મોં મીઠું કરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...