• Gujarati News
  • National
  • દયાપર | લખપતનાસુભાષપર ખાતે સુભાષપર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી સેવા

દયાપર | લખપતનાસુભાષપર ખાતે સુભાષપર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી સેવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દયાપર | લખપતનાસુભાષપર ખાતે સુભાષપર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી સેવા સેતુના કાર્યક્રમમાં લખપત તાલુકા વિકાસ અધિકારી એચ. બી. કવાણા, નાયબ મામલતદાર એ. એન. ત્રિવેદી તેમજ ગ્રામ પંચાયતનાં સરપંચ, તલાટી, પ્રાથમિક શાળાનો સ્ટાફ સહિતનાં કાર્યક્રમમાં 152 જેટલા આવકનાં દાખલા, 1 જાતિનો દાખલો સહિત આધારકાર્ડ, રાશનકાર્ડ સહિતની અરજદારોની કામગીરીનો સ્થળ પર નિકાલ કરાયો હતો. તાલુકા પં. સદસ્ય આરબ જત, ઠારૂભાઇ જત સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...