તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લખપત તાલુકામાં થયેલા વરસાદ બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખપત તાલુકામાં થયેલા વરસાદ બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપત તાલુકામાં થયેલા વરસાદ બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણ ખુલ્લુ થયું છે. તો બીજી તરફ સારા વરસાદને લીધે ધીરે ધીરે ધરતી પર કુણુફુણુ ઘાસ પણ ઉગવાનું શરૂ કરી દેતા શિયાળામાં ધરતી જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું દૃશ્ય સર્જાયા છે. તો બીજી તરફ દયાપર પંથકમાં પડેલા વરસાદ બાદ કોરા વિસ્તારમાં ઠેર ઠેર બિલાડીના ટોપ (છત્રીઓ) ઉગી નિકળ્યા છે. જે તસવીરમાં નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વરસાદ બાદ ઉગી નિકળતી સફેદ છત્રી ખુબ નરમ અને સુવાળી સફેદ આકારમાં હોવાથી સુંદર લાગે છે. (તસવીર: ભરત ત્રિપાઠી)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો