Home » Gujarat » Bhuj » Dayapar » ઉપસરપંચની ચૂંટણીમાં પોલીસ પ્રોટેક્શનથી સરપંચ ચિંતિત

ઉપસરપંચની ચૂંટણીમાં પોલીસ પ્રોટેક્શનથી સરપંચ ચિંતિત

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:00 AM

અમદાવાદ | રામપર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણીમાં અસામાજિક તત્ત્વોના ભયથી પોલીસ પ્રોટ્રેકશન બોલાવવાની ફરજ...

  • ઉપસરપંચની ચૂંટણીમાં પોલીસ પ્રોટેક્શનથી સરપંચ ચિંતિત
    અમદાવાદ | રામપર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણીમાં અસામાજિક તત્ત્વોના ભયથી પોલીસ પ્રોટ્રેકશન બોલાવવાની ફરજ પડી હતી. જે સારી બાબત નથી એવું સરપંચે કલેકટરને પત્ર લખી જણાવ્યું હતું. સરપંચ જીવીબેન ડાંગરે જણાવ્યું હતું કે, વિશ્વ મહિલા દિન 8મી માર્ચના છે. જે પૂર્વે 7મી માર્ચના ઉપસરપંચની વરણી થવાની છે, જેમાં અસામાજિક તત્ત્વોના ત્રાસના ભય અને અનિશ્ચનિય બનાવ ન બને તે માટે પોલીસ પ્રોટ્રેકશન બોલાવવાની ફરજ પડી છે. જે સારી બાબત નથી. ભારતીય સંવિધાન ધ્યામાં રાખીને અસામાજિક તત્ત્વો પર કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending