Home » Gujarat » Bhuj » Dayapar » વર્માનગર વીજમથકના ઇજનેરો પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા

વર્માનગર વીજમથકના ઇજનેરો પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:00 AM

છેલ્લા ઘણા સમયથી પગાર, ભથ્થાં, પેન્શન સહિતના મુદ્દે અટવાયેલા પ્રશ્નોનું કોઇ જ નિરાકરણ ન આવતાં જિલ્લામાં વિવિધ...

  • વર્માનગર વીજમથકના ઇજનેરો પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા
    છેલ્લા ઘણા સમયથી પગાર, ભથ્થાં, પેન્શન સહિતના મુદ્દે અટવાયેલા પ્રશ્નોનું કોઇ જ નિરાકરણ ન આવતાં જિલ્લામાં વિવિધ સ્થળે વીજકંપનીના ઇજનેરો દ્વારા કરાઇ રહેલાં ઉપવાસ આંદોલનમાં લખપત તાલુકાના વર્માનગર વીજમથકના ઇજનેરો પણ જોડાયા હતા. મેઇનગેટ પાસેની છાવણીમાં તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ