• Home
  • Gujarat
  • Bhuj
  • Dayapar
  • ‘કોટડા (જ)થી બિટ્ટા સુધી બની રહેલા રોડની ગુણવત્તા હલકી’

‘કોટડા (જ)થી બિટ્ટા સુધી બની રહેલા રોડની ગુણવત્તા હલકી’

લખપત તાલુકાના કોટડા જડોદરથી અબડાસા તાલુકાના બિટ્ટાને જોડતો ડામર રોડ બની રહ્યો છે જેમાં હલકી ગુણવત્તાની...

DivyaBhaskar News Network | Updated - Feb 18, 2018, 04:00 AM
‘કોટડા (જ)થી બિટ્ટા સુધી બની રહેલા રોડની ગુણવત્તા હલકી’
લખપત તાલુકાના કોટડા જડોદરથી અબડાસા તાલુકાના બિટ્ટાને જોડતો ડામર રોડ બની રહ્યો છે જેમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો છે તેવા આક્ષેપ સાથે નાની વમોટીના સરપંચે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

રોડ નિર્માણમાં હલકી કક્ષાની કાંકરી વાપરવામાં આવી હોવાથી અત્યારે જ બનેલા રોડમાં ખાડા પડી ગયા છે. ડાયવર્ઝનનું કામ પણ નબળું હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. આ અંગે સંબંધિત તંત્રના અધિકારીઓને ફોટાના પુરવા સહિત રજૂઆત કરાઇ છે તેમ છતાં જવાબદાર ઠેકેદાર સામે કોલ પગલાં લેવાયાં નથી તેવો આક્ષેપ નાની વમોટીના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ કર્યો છે.

X
‘કોટડા (જ)થી બિટ્ટા સુધી બની રહેલા રોડની ગુણવત્તા હલકી’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App