Home » Gujarat » Bhuj » Dayapar » દયાપરમાં નારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

દયાપરમાં નારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 03:40 AM

નલિયા | અલ્ટ્રાટેક સિમેન્ટ અને સેવાગ્રામ સિમેન્ટ વર્ક્સ દ્વારા દયાપરમાં નારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો....

  • દયાપરમાં નારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
    નલિયા | અલ્ટ્રાટેક સિમેન્ટ અને સેવાગ્રામ સિમેન્ટ વર્ક્સ દ્વારા દયાપરમાં નારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. કંપની દ્વારા લખપતની સરકારી શાળાની મોડેલ ગર્લ્સ હોસ્ટેલ અને અબડાસાની નલિયા મોડેલ ગર્લ્સ હોસ્ટેલમાં સેનેટરી પેડ વેંડિંગ મશિન અને સેનેટરી પેડ ઇનસીનરેટર મશિન ભેટ અપાયાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત સેવાગ્રામ મહિલા મંડળના ચેરપર્સન બીના ગૌતમ, અર્ચના ઉપલાન્ચિવર, રૂપલ ખખર, કર્નલ નરેશ ભારદ્વાજ, સ્નેહાબેન રાવલ, લાલજી યાદવ, દયાપર શાળાના આચાર્ય જતિન ભાટીયા, નલિયા શાળાના આચાર્યા દર્શિકાબેન, ડો. ઉજ્જવલાબેન, જ્યોત્સના ગોસ્વામી, પ્રવીણ ઘોટકર સહિતના અગ્રણીઓએ દીકરીઓના આરોગ્યને લગતા પ્રશ્નોનું નિરાકરણ હોસ્ટેલમાં જ થાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending