ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Dayapar» દયાપર | સચિયાર માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ

    દયાપર | સચિયાર માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 06, 2018, 02:50 AM IST

    દયાપર | સચિયાર માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. હોમ-હવન, મહાઆરતી, સમૂહપ્રસાદમાં...
    • દયાપર | સચિયાર માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ
      દયાપર | સચિયાર માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ
      દયાપર | સચિયાર માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. હોમ-હવન, મહાઆરતી, સમૂહપ્રસાદમાં દયાપર, ભાડરા, સુભાષપર, આશાપર સહિતના ગામોમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. હવનના મુખ્ય યજમાન રાજુભા સોઢા પરિવાર હતા. શાસ્ત્રોક્ત વિધિ વિશ્વનાથ જોષીએ કરાવી હતી. પ્રસંગમાં લીફરી અલખ ટેકરીના હરીસંગદાદા, પ્રવિણ જંગમ, ખાનુભા સોઢા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દયાપર | સચિયાર માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `