Home » Gujarat » Bhuj » Dayapar » ઉખેડા વમોટી વચ્ચે સિમેન્ટની થેલી ભરેલી ટ્રકે મારી પલટી

ઉખેડા વમોટી વચ્ચે સિમેન્ટની થેલી ભરેલી ટ્રકે મારી પલટી

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 02:50 AM

Dayapar News - નખત્રાણા તાલુકાના ઉખેડા તેમજ અબડાસા તાલુકામાં આવેલા વમોટી ગામ વચ્ચેના હાઇવે માર્ગ પર બુધવારે સવારે સર્જાયેલા...

  • ઉખેડા વમોટી વચ્ચે સિમેન્ટની થેલી ભરેલી ટ્રકે મારી પલટી
    નખત્રાણા તાલુકાના ઉખેડા તેમજ અબડાસા તાલુકામાં આવેલા વમોટી ગામ વચ્ચેના હાઇવે માર્ગ પર બુધવારે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બનાવવામાં સિમેન્ટની બોરી ભરીને નખત્રાણા તરફ આવી રહેલી ટ્રક જી.જે.12 એ ડબ્લ્યુ 2583ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રકે પલ્ટી મારી હતી. સદ્નસીબે અકસ્માતના આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ