Home » Gujarat » Bhuj » Dayapar » મઢવાળી માતને આજે છપ્પનભોગનો અન્નકૂટ પ્રસાદ ધરાવાશે

મઢવાળી માતને આજે છપ્પનભોગનો અન્નકૂટ પ્રસાદ ધરાવાશે

Divyabhaskar.com | Updated - Mar 22, 2018, 02:50 AM

Dayapar News - દયાપર : માતાનામઢ ખાતે હાલમાં ચાલી રહેલી ચૈત્રી નવરાત્રિ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે ત્યારે પાંચમા...

  • મઢવાળી માતને આજે છપ્પનભોગનો અન્નકૂટ પ્રસાદ ધરાવાશે
    દયાપર : માતાનામઢ ખાતે હાલમાં ચાલી રહેલી ચૈત્રી નવરાત્રિ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે ત્યારે પાંચમા નોરતે આજે ગુરૂવારે બપોરે માતાજીને છપ્પનભોગનો અન્નકૂટ પ્રસાદ ધરાવાશે. સાંજે સંધ્યાઆરતી બાદ મંદિરના પ્રાંગણમાં ગુજરાત સંગીત નાટ્ય અકાદમી દ્વારા મઢ જાગીરના સહયોગથી ભજનિક હેમંત ચૌહાણ અને તેમના ગ્રૂપ દ્વારા રાસ-ગરબાનું આયોજન પણ કરાયું હોવાનું જાગીરના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરે જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ