Home » Gujarat » Bhuj » Dayapar » માતાનામઢ નજીક ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘુસી જતાં ત્રણને ઇજા

માતાનામઢ નજીક ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘુસી જતાં ત્રણને ઇજા

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:45 AM

લખપત તાલુકાના માતાનામઢથી રવાપર તરફ જતા હાઇવે માર્ગ પર મંગળવારે સાંજના અરસામાં બનેલ અકસ્માતના બનાવમાં રોડ પર...

  • માતાનામઢ નજીક ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘુસી જતાં ત્રણને ઇજા
    લખપત તાલુકાના માતાનામઢથી રવાપર તરફ જતા હાઇવે માર્ગ પર મંગળવારે સાંજના અરસામાં બનેલ અકસ્માતના બનાવમાં રોડ પર ઉભેલી એક ટ્રકના પાછળના ભાગે બાઇક ઘુસી જતા ત્રણ જેટલા લોકોને સામન્ય પ્રકારી ઇજાઓ પહોંચી હતી. માતાનામઢથી દોઢ-બે કિલો મીટરના અંતરે રવાપર તરફ જતા રોડ પર લીગ્નાઇટ ભરને ઉભેલી ટ્રક પાછળ રવાપરથી માતાનામઢ જતી બાઇક ધડકાભેર ઘુસી જતા રવાપરના મહિપતસિંહ સામતસિંહ સોઢા રહે ગુનેરી તેમજ મીઠાખાન મુસા જત રહે બીટીયારીને હાથ પગમાં ઇજાઓ પહોંચી હતી. જ્યારે બીયીયારીના અકબર સિધિક જતને સામાન્ય પ્રકારીન ઇજા થતાં ત્રણેને દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાયા બાદ રજા આપવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending