ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Dayapar» દયાપરની શાળામાં બોર્ડના છાત્રોને વિદાય અપાઇ

    દયાપરની શાળામાં બોર્ડના છાત્રોને વિદાય અપાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 05, 2018, 02:25 AM IST

    દયાપર | અહીંની સારસ્વતમ સંચાલિત હાઇસ્કૂલના ધો. 10 અને 12ના છાત્રોને વિદાય આપવાનો અને ધો. 9થી 12ના શ્રેષ્ઠ પરિણામ...
    • દયાપરની શાળામાં બોર્ડના છાત્રોને વિદાય અપાઇ
      દયાપરની શાળામાં બોર્ડના છાત્રોને વિદાય અપાઇ
      દયાપર | અહીંની સારસ્વતમ સંચાલિત હાઇસ્કૂલના ધો. 10 અને 12ના છાત્રોને વિદાય આપવાનો અને ધો. 9થી 12ના શ્રેષ્ઠ પરિણામ લાવનારા છાત્રોના સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઇ ગયો. તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન જોષીના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે છાત્રોને ઉચ્ચ ગુણાંક મેળવી શાળા, ગામ અને તાલુકાનું નામ રોશન કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે માતાનામઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ મહિલા મોરચાના ચંદ્રિકાબેન લિંબાચિયા, વિશ્વનાથ જોષી, દિપક રેલોન, શાળાના અાચાર્ય ઘનશ્યામ કાલિયા સહિતનાએ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વ્યવસ્થામાં કાંતિલાલ સોલંકી, નંદુલાલ પટેલ, શૈલેષ પરમાર, હસમુખ પટેલ, જીતેશ ગોસ્વામી, કલ્પનાબેન હેમેન ત્રિવેદી સહિતના સહભાગી બન્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દયાપરની શાળામાં બોર્ડના છાત્રોને વિદાય અપાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `