ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Baroda Jilla » Chandod» ચૈત્રી નવરાત્રીમાં ચાણોદના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો

    ચૈત્રી નવરાત્રીમાં ચાણોદના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 25, 2018, 02:55 AM IST

    ચાંદોદ| ચાંદોદ પંથકના માંઇ મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને અનુલક્ષી શ્રદ્ધાળુઓનો ઘસારો જામી રહ્યો છે. ચાંદોદના...
    • ચૈત્રી નવરાત્રીમાં ચાણોદના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો
      ચૈત્રી નવરાત્રીમાં ચાણોદના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો
      ચાંદોદ| ચાંદોદ પંથકના માંઇ મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને અનુલક્ષી શ્રદ્ધાળુઓનો ઘસારો જામી રહ્યો છે. ચાંદોદના લીમ્બચમાતાના મંદિરે તેમજ સતીષાણાના સિકોતેર માતાના મંદિરે નવચંડીયજ્ઞ સહ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.25 માર્ચના રોજ લીમ્બંચમાતા મંદિરે બપોરે 1 થી 4 કલાક દરમિયાન હવનનો કાર્યક્રમ જ્યારે સતીષાણાના સિકોતર માતા મંદિરે સવાલે 9 કલાકે નવચંડીયજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે 5.30 કલાકે પુર્ણાહુતિનું શ્રીફળ હોમાયા બાદ મહાપ્રસાદીનો લાભ મેળવશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Baroda Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ચૈત્રી નવરાત્રીમાં ચાણોદના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top