ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Baroda Jilla » Chandod» ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુધી જવા 50 કિમીનો રેલવે ટ્રેક બનાવાશે

    ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુધી જવા 50 કિમીનો રેલવે ટ્રેક બનાવાશે

    DivyaBhaskar News Network | Last Modified - Apr 06, 2018, 02:10 AM IST

    નવી દિલ્હી| સરદાર સરોવર ડેમ પાસે બની રહેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુધી પહોંચવા માટે...
    • ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુધી જવા 50 કિમીનો રેલવે ટ્રેક બનાવાશે
      ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુધી જવા 50 કિમીનો રેલવે ટ્રેક બનાવાશે
      નવી દિલ્હી| સરદાર સરોવર ડેમ પાસે બની રહેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુધી પહોંચવા માટે અત્યારે સડક માર્ગ જ છે. હવે, ત્યાં સુધી જવા 50 કિમી લાંબો રેલવે ટ્રેક પણ બનાવાશે. રેલવે બોર્ડના આ પ્રસ્તાવને નીતિ આયોગની મંજૂરી મળી ચૂકી છે. હવે ચાલુ મહિને મળનારી રેલવે બોર્ડની બેઠકમાં તેને મંજૂરી આપી દેવાયા બાદ રેલવે લાઈન પાથરવાનું કામ શરૂ થઈ જશે. રેલવે ચાંદોદથી કેવડિયા સુધીની 33 કિમીની નવી રેલવે લાઈન પાથરશે. ડભોઈથી ચાંદોદ સુધીની નેરોગેજ લાઈને બ્રોડગેજમાં તબદીલ કરાશે.જૂન મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી રેલવે સપ્ટેમ્બર, 2019 સુધીમાં કાર્ય પૂરું કરી દેવા માગે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Baroda Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુધી જવા 50 કિમીનો રેલવે ટ્રેક બનાવાશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `