તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વિશ્વ હિન્દુ પરિષદે ગુરૂપૂર્ણિમા ઉજવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ હિન્દુ પરિષદે ગુરૂપૂર્ણિમા ઉજવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂપૂર્ણીમાંનિમીતે ઠેર ઠેર ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાલુકાનાં મંદિરોમાં પૂજા-અર્ચના તેમજ પ્રાર્થના યોજી ગુરૂપૂર્ણીમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભેંસાણમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરૂ પુર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાનાં જુદા-જુદા મંદિરોમાં જઇ પ્રાર્થના, પુજા સહિતનાં કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ રાજેશભાઇ, બજરંગદળનાં પ્રમુખ પીયુષભાઇ, ગાૈરક્ષક દળના પ્રમુખ રામાણી, સચીનભાઇ, રાજેશભાઇ વગેરેએ હાજરી આપી હતી અને ભાવ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો