તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ

ભેંસાણ |ભેંસાણ યાર્ડમાં શનિવારે નવી મગફળીની આવક શરૂ થયેલ અને 20 કિલોનાં 750નો બોણીનો ભાવ બોલાયો હતો. ભેંસાણ યાર્ડમાં નવી 20 નંબર ઓરવેલ મગફળીની આવક શરૂ થયેલ અને બોણીનો ભાવ 20 કિલોનાં 750 બોલાવ્યો હતો. સાંખડાવદર ગામનાં ખેડુતે 40 વિઘામાં મગફળી વાવેલ પરંતુ મુંડાનાં રોગચાળાથી વિઘે 8 મણ જેવો ઉતારો રહયો હતો. ખેડુતોને યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે માટે તમામ પ્રયાસો કરાશે એમ યાર્ડનાં ચેરમેન નટુભાઇ પોંકિયા, વાઇસ ચેરમેન રાજેશભાઇ ભુવા અને સેક્રેટરી કુબાવતે જણાવ્યું હતું. તસ્વીર- અરૂણ મહેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો