Home » Gujarat » Junagadh Jilla » Bhesan » ભેંસાણ|ભેંસાણ જુના પોલીસ સ્ટેશનમાં બિરાજતાં જાગૃત હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની

ભેંસાણ|ભેંસાણ જુના પોલીસ સ્ટેશનમાં બિરાજતાં જાગૃત હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:55 AM

ભેંસાણ|ભેંસાણ જુના પોલીસ સ્ટેશનમાં બિરાજતાં જાગૃત હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને...

  • ભેંસાણ|ભેંસાણ જુના પોલીસ સ્ટેશનમાં બિરાજતાં જાગૃત હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની
    ભેંસાણ|ભેંસાણ જુના પોલીસ સ્ટેશનમાં બિરાજતાં જાગૃત હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને બટુક ભોજન તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર આયોજન નાના બાળકો દ્વારા ફંડ એકત્ર કરી કરાઇ છે અને મંદિર પણ તેમનાં ફંડમાંથી જ બનાવવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending