Home » Gujarat » Junagadh Jilla » Bhesan » ભેંસાણ યાર્ડ દ્વારા મૃતક ખેડૂતોનાં પરિવારજનોને સહાય અપાઇ

ભેંસાણ યાર્ડ દ્વારા મૃતક ખેડૂતોનાં પરિવારજનોને સહાય અપાઇ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:45 AM

Bhesan News - પરબવાવડી ગામનાં ખેડૂત ભનુભાઇ કથિરીયા અને ચણાકાનાં ખેડૂત ઘેલાભાઇ ભેંસાણીયાનું અકસ્માતમાં મૃત્યું થયું હતું અને...

  • ભેંસાણ યાર્ડ દ્વારા મૃતક ખેડૂતોનાં પરિવારજનોને સહાય અપાઇ
    પરબવાવડી ગામનાં ખેડૂત ભનુભાઇ કથિરીયા અને ચણાકાનાં ખેડૂત ઘેલાભાઇ ભેંસાણીયાનું અકસ્માતમાં મૃત્યું થયું હતું અને ભેંસાણ ખેતીવાડી ઉત્પન્ન બજાર દ્વારા અમલમાં મુકેલ વિમા યોજનાં અંતર્ગત આ બંને મૃતક ખેડૂતનાં પરિવારજનોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ તકે ચેરમેન નટુભાઇ પોકીયા, રાજેશભાઇ ભુવા, એસપી કુબાવત, વજુભાઇ મોવલીયા, ગિરધરભાઇ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ