• Gujarati News
  • National
  • ભેંસાણમાં મકરસંક્રાંતી નિમીતે પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ યોજાયો

ભેંસાણમાં મકરસંક્રાંતી નિમીતે પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણ|મકરસંક્રાંતીનાં પર્વ નિમીતે ઉડતી પતંગનાં દોરાઓથી પક્ષીઓને ઇજાઓ પહોંચતી હોય છે. ત્યારે આ પક્ષીઓને સારવાર મળી રહે તેવા હેતુથી જયાબેન રવજીભાઇ આસોદરીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં નીરવ વાછાણી, ભૌતિક ભેસાણીયા, રીતેષ રામાણી સહિતનાં યુવાનો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...