• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Bhesan
  • ભેંસાણની જીનપ્લોટ શાળામાં છાત્રોને નિ:શૂલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ થયું

ભેંસાણની જીનપ્લોટ શાળામાં છાત્રોને નિ:શૂલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ થયું

DivyaBhaskar News Network

Mar 30, 2018, 03:40 AM IST
ભેંસાણની જીનપ્લોટ શાળામાં છાત્રોને નિ:શૂલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ થયું
ભેંસાણ|ભેંસાણ તાલુકાની સરદારવલ્લભભાઇ પટેલ જીનપ્લોટ પે-સેન્ટર શાળામાં 6 થી 14 વર્ષનાં બાળકો સ્પેશ્યિલ ટ્રેનીંગ પોગ્રામ એસ.ટી.પી.નાં વર્ગો ચાલી રહ્યાં છે. જેમાં 11 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમને નિ:શૂલ્ક શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ તકે શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવાં શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

X
ભેંસાણની જીનપ્લોટ શાળામાં છાત્રોને નિ:શૂલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ થયું
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી