તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ખારચીયામાં જમીન રીસર્વેની કામગીરીમાં ગોટાળાની રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારચીયામાં જમીન રીસર્વેની કામગીરીમાં ગોટાળાની રાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણનાંખારચીયા (વાકુંના) ગામે વર્ષ મગફળીનાં પાકમાં મુંડા નામની જીવાતનાં કારણે પાક નિષ્ફળ ગયો છે તેમજ જમીન રીસર્વની કામગીરી યોગ્ય થઇ હોવાથી આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. ખારચીયા ગામે થોડા સમય પહેલા સરકાર દ્વારા જમીનની રીસર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અધિકારીઓ દ્વારા ગામની ઓફીસમાં બેસીને દર્શાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમ મગફળીમાં મુંડા નામની જીવાતનાં કારણે પાક નિષ્ફળ ગયો છે. જેથી સરપંચ ચંપાબેન કિશોરભાઇ વોરા, ભાભલુભાઇ, કારોબારી ચેરમેન દીલુભાઇ વાંક અને ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને પાકવીમો વહેલીતકે ચુકવવા તેમજ જમીન રીસર્વની કામગીરી હાથ ધરવા પણ માંગ કરી હતી.

મગફળીમાં મુંડા નામની જીવાતનાં કારણે પાક નિષ્ફળ ગયો છે

છોડવડી ગામે પણ પાકમાં રોગ : ખેતરો થયા ખાલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો