Home » Gujarat » Junagadh Jilla » Bhesan » દત્ત ટેકરી આશ્રમ ખાતે યજ્ઞોપવિત અને સમુહ લગ્નોત્સવ યોજાઇ ગયો

દત્ત ટેકરી આશ્રમ ખાતે યજ્ઞોપવિત અને સમુહ લગ્નોત્સવ યોજાઇ ગયો

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 02:50 AM

ભેંસાણ | દત ટેકરી આશ્રમ (તડપીપળીયા)માં યજ્ઞોપવિત અને સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. અને 12 બટુકોએ યજ્ઞોપવિત...

  • દત્ત ટેકરી આશ્રમ ખાતે યજ્ઞોપવિત અને સમુહ લગ્નોત્સવ યોજાઇ ગયો
    ભેંસાણ | દત ટેકરી આશ્રમ (તડપીપળીયા)માં યજ્ઞોપવિત અને સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. અને 12 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતાં. આ તકે બાલકૃષ્ણ સ્વામી, હરીવલ્લભદાસજી અને સંતો-મહંતો ઉપસ્થિત રહયાં હતાં. આ આશ્રમ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ