તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભેંસાણમાં 26મી માર્ચે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસાણમાં 26મી માર્ચે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણમાં 26મી માર્ચે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ

ભેંસાણ | ભેંસાણતાલુકા લેઉવા પટેલ સમાજ અને ગામલોકોનાં સહયોગથી સાંઈ આર્ટ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તા.26નાં નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે. જેમાં ડો.વર્ષાબેન શાહ, ડો.ચિરાગ ભટ્ટ અને તેમની ટીમ સેવા આપશે. કેમ્પનો લોકોને લાભ લેવા નરેશદાન ગઢવીએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો