ભેંસાણનાં રાણપુરની 3 દુકાનોમાં ચોરીનો પ્રયાસ

ભેંસાણમાં ચોરીનાં બનાવો અવાર-નવાર બની રહ્યા છે. 1 માસમાં આ બીજો બનાવ બન્યો છે. જેમાં ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામે...

DivyaBhaskar News Network | Updated - Mar 22, 2018, 02:40 AM
ભેંસાણનાં રાણપુરની 3 દુકાનોમાં ચોરીનો પ્રયાસ
ભેંસાણમાં ચોરીનાં બનાવો અવાર-નવાર બની રહ્યા છે. 1 માસમાં આ બીજો બનાવ બન્યો છે. જેમાં ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામે મંગળવારે રાત્રે 3 દુકાનોનાં તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. જેમાં બે દુકાનમાંથી કંઇ મળ્યુ ન હતું અને મોબાઇલની દુકાનમાંથી રૂ.3500ની મત્તા ચોરી તસ્કરો નાસી છુટયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
ભેંસાણનાં રાણપુરની 3 દુકાનોમાં ચોરીનો પ્રયાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App