• Gujarati News
  • ભચાઉતાલુકાના લાકડિયા ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ઇસમને

ભચાઉતાલુકાના લાકડિયા ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ઇસમને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉતાલુકાના લાકડિયા ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ઇસમને રૂા. 28750ના વિદેશી દારૂ સાથે પકડી લીધા હતા. એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે, કેસમાં આરોપી જુસબ સુલેમાન ગગડા અને બહાદુરસિંહ મૃગરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી.

બન્ને શખ્સ લાકડિયામાં રહે છે. બન્ને ઇમસને જુદી-જુદી બ્રાન્ડની 55 બોટલ અને બિયરના 95 ટીન કબજે કરવામાં આવ્યા હતા.

લાકડિયામાં દારૂ સાથે બેની ધરપકડ