• Gujarati News
  • કચ્છમાં મધરાતે ફરી ઝાપટાંનો દોર શરૂ

કચ્છમાં મધરાતે ફરી ઝાપટાંનો દોર શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં મધરાતે ફરી ઝાપટાંનો દોર શરૂ

ભાસ્કરન્યૂઝ. ભુજ

કચ્છમાંમંગળવારે સાંજથી થંભેલો વરસાદ બુધવારે મોડી રાતે પુન: શરૂ થયો હતો. ગાંધીધામમાં રાતે દોઢ વાગ્યે ધીમીધારે પાણી વરસ્યું શરૂ થયું હતું. ભુજમાં પણ સમયે છાંટા પડ્યા હતા, જ્યારે માંડવી તાલુકાના મોટી ખાખરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બીજી બાજુ ભચાઉથી ચોપડવા સુધીમાં ઝાપટું વરસી ગયું હતું.