• Gujarati News
  • National
  • અંજારમાં અજાણ્યા ઈસમો રાત્રે ટ્રક સળગાવી ફરાર

અંજારમાં અજાણ્યા ઈસમો રાત્રે ટ્રક સળગાવી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાભાગોળે ગેરેજમાં રાખેલી ટ્રકને કોઈ અજાણ્યા ઈસમોએ આગ ચાંપી દેતાં ટ્રક બળીને ખાખ થઇ હતી. અંજારના હેમલાઇ ફળિયામાં રહેતા નજીર રમજુ અબળાની માલિકીની ટ્રક જીજે 12 વાય 5161 સમારકામ માટે ભચાઉ બાયપાસ પાસવર્ડ આવેલા ગેરેજમાં રાખી હતી. પરંતુ સોમવારે રાત્રે દોઢથી બે વાગ્યાના અરસામાં બાઇક પર આવેલા બે અજાણ્યા હારામખોરો ટ્રકને આગ લગાડી નાસી જતા ટ્રક માલિકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ 5 લાખની ટ્રક સળગાવી નાખવાની ફરિયાદ નોનધાવી હતી.

સમારકામ માટે ટ્રક રાખી અને 2 હારામખોરોએ ટ્રક સળગાવી

અન્ય સમાચારો પણ છે...