તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |ભચાઉના છાડવારાના હાજીપીરના ઉર્સના મેળામાં શિવોલખાની પરિણિતા બાળકો સાથે

ગાંધીધામ |ભચાઉના છાડવારાના હાજીપીરના ઉર્સના મેળામાં શિવોલખાની પરિણિતા બાળકો સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ભચાઉના છાડવારાના હાજીપીરના ઉર્સના મેળામાં શિવોલખાની પરિણિતા બાળકો સાથે ફરવા ગઇ હતી પરંતુ પરત આવી હોતાં ગુમનોંધ દાખલ કરાઇ હતી. પરિણિતાના પતિ કેસાભાઇ રાજાભાઇ કોલીએ જાહેર કરેલી હકિકતો અનુસાર, તેમની પત્ની (ઉ.-31) પોતાના બે બાળકો દયાલ (ઉ.-10) અને દેવજી (ઉ.-8) સાથે 14/9 ના રોજ છાડવારા ખાતે ભરાતા હાજીપીરના મેળામાં ફરવા ગઇ હતી જે આજદિન સુધી પરત નહી ફરતાં, ત્રણેય સબંધે ચિંતાગ્રસ્ત પતિએ ભચાઉ પોલીસમાં ગુમનોંધ દાખલ કરી હતી.

છાડવારાના મેળામાંથી બાળકો સહિત પરિણિતા ચાલી ગઇ

અન્ય સમાચારો પણ છે...