• Gujarati News
  • National
  • ભુજ| ભચાઉમાંલાધા બાપા સાર્વજનિક હોસ્પિટલ દ્વારા દર મહિનામાં બે વાર

ભુજ| ભચાઉમાંલાધા બાપા સાર્વજનિક હોસ્પિટલ દ્વારા દર મહિનામાં બે વાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ભચાઉમાંલાધા બાપા સાર્વજનિક હોસ્પિટલ દ્વારા દર મહિનામાં બે વાર આસપાસના ગામડામાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી ગુણાતીપુર, આમરડી, વામકામાં કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં 200થી વધારે દર્દી વિનામૂલ્યે સેવાનો લાભ લીધો હતો. મેડિકલ કેમ્પનું આયોજન ભચાઉ શહેરના આજુબાજુના ગામડાઓમાં દર મહિનાનો બીજા અને ચોથા રવિવારે રાખવામાં આવે છે, જેમાં ડો. ખ્યાતિ ઠક્કર તેમજ સમગ્ર સ્ટાફ સેવા આપે છે. આયોજન સંસ્થાના ટ્રસ્ટી ભારતીબેન શાહ દ્વારા થાય છે.

ભચાઉમાં 200 દર્દીની સારવાર

અન્ય સમાચારો પણ છે...