તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામ| ભચાઉતાલુકાના આધોઇમાં આજે વેટની ટીમ દ્વારા તપાસના પગલે બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ| ભચાઉતાલુકાના આધોઇમાં આજે વેટની ટીમ દ્વારા તપાસના પગલે બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ| ભચાઉતાલુકાના આધોઇમાં આજે વેટની ટીમ દ્વારા તપાસના પગલે બે વેપારીને ઉઠાવતા વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી. વેપારીઓને બહાર ગામની ટીમ દ્વારા લઇ જવાયાની ઘટનાના પગલે બજારોમાં ટપોટપ શટર પડવા લાગ્યા હતા. બજાર બંધ થઇ ગઇ હતી. કઇ બાબતે પગલું ભરવામાં આવ્યું છે તે અંગે વધુ વિગત મળી શકી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ કોઇ વેટ ચોરીના કિસ્સામાં વધુ તપાસને કારણે પગલું ભરાયું હશે.

આધોઇમાં વેટની ટીમે બે વેપારીને ઉઠાવતા બજારમાં શટર પડ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો