તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભચાઉ પાસે ટ્રકોની અથડામણમાં ક્લીનરનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉ પાસે ટ્રકોની અથડામણમાં ક્લીનરનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉઅને સામખિયાળી માર્ગ પર સોમવારે રાત્રે બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રકના યુવાન ક્લીનરનું મોત થયું હતું. ભચાઉ પોલીસમાં જાહેર કરેલી હકીકત અનુસાર, ભચાઉ-સામખિયાળી માર્ગ પર ચામુંડા ધાબા પાસે સોમવારે રાત્રે આરોપી ટ્રકચાલકે પોતાના કબજાની ટ્રક નંબર જીજે-25-યુ-9823 ફરિયાદીની ટ્રકમાં ટકરાવતાં ફરિયાદીની ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતા રામુસિંગ રાજેન્દ્રસિંગ કેવટ (ઉ.24)નું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો