તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોબારી નજીક 3.3ની તીવ્રતાથી ધરા ધણધણી

ચોબારી નજીક 3.3ની તીવ્રતાથી ધરા ધણધણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ચૂંટણીનાપગલે ગરમાયેલા રાજકિય માહોલ અને શિયાળાની ફુલગુલાબી ઠંડીના વાતાવરણ વચ્ચે કચ્છની ધરતી ધરતી બુધવારે વધુ એકવાર 3ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધૃજી ઉઠી ઉઠતાં ગભરાટ ફેલાયો હતો. સવારે 8.57 મિનિટે ભચાઉથી 22 કિલોમીટર દૂર ચોબારી નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. પૂર્વે સવારે પોણા 6 વાગ્યે ભચાઉ પાસેજ 2.1ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...