• Gujarati News
  • National
  • ભુજ |કચ્છમાં આંચકાનું પ્રમાણ વધ્યું છે ત્યારે વાગડ વિસ્તારમાં શુક્રવાર

ભુજ |કચ્છમાં આંચકાનું પ્રમાણ વધ્યું છે ત્યારે વાગડ વિસ્તારમાં શુક્રવાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |કચ્છમાં આંચકાનું પ્રમાણ વધ્યું છે ત્યારે વાગડ વિસ્તારમાં શુક્રવાર અને શનિવારે ધરતી ધ્રુજી ઉઠી હતી જેમાં રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો સાંજે 7.24 કલાકે ભચાઉથી ઉત્તર-પૂર્વ દિશા તરફ 24 કિલી મીટર દૂર નોંધાયો હતો. ઉપરાંત બે દિવસમાં શુક્રવારે 1.5, 1.4, 1.3ના આંચકા તેમજ શનિવારે 1.4 અને 1.6ના આંચકા નોંધાયા હતા.

વાગડમાં બે દિ’માં 7 કંપન : ત્રણની તીવ્રતાથી ધરા ધ્રુજી

અન્ય સમાચારો પણ છે...