• Gujarati News
  • National
  • સરહદી જિલ્લા કચ્છના રણના પ્રાણી ખારાઇ ઊંટની સાર સંભાળ જરૂરી

સરહદી જિલ્લા કચ્છના રણના પ્રાણી ખારાઇ ઊંટની સાર સંભાળ જરૂરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના પશ્ચિમ ખૂણે સરહદ પર આવેલા કચ્છ જિલ્લાની ભૌગોલીક પરિસ્થિતિ અનુરૂપ ઊંટની વસતી મોટી સંખ્યામાં છે. કચ્છના લખપત, અબડાસા, મુન્દ્રા અને ભચાઉમાં ખારાઇ જાતિના ઊંટ જોવા મળે છે. જે સામાન્યત: સમુદ્રના ખારા પાણીમાં ઉગતી વનસ્પતિ ચેરિયા પર નિર્ભય હોય છે. જાતિના ઊંટની વસતી જો સંભાળ રાખવામાં નહીં આવે તો ઉતરોત્તર ઘટતી જાય તેવી ચિંતા વ્યક્ત કરાઇ હતી. માલધારીઓની જીવન મૂળી સમાન ઊંટ પ્રત્યે રાજ્યસરકાર અને સંસ્થાઓ અભ્યાસ કરી અને સંવર્ધન દ્વારા પ્રજાતિને લુપ્ત થતા બચાવી રહી. } પ્રકાશભટ્ટ

અન્ય સમાચારો પણ છે...