Home » Gujarat » Bhuj » Bhachu » વોર્ડ નંબર - 7 ના એક મતદાન મથકમાં ગુપ્તતાનો ભંગ, પ્રિસાઇડિંગ ઓફિસર પણ કેમ ચૂપ રહ્યા ω?

વોર્ડ નંબર - 7 ના એક મતદાન મથકમાં ગુપ્તતાનો ભંગ, પ્રિસાઇડિંગ ઓફિસર પણ કેમ ચૂપ રહ્યા ω?

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:40 AM

મતદાર જ્યાં મતદાન કરી રહ્યા છે તે મતકુટીર પાસે અને મતદાતાની પાછળ જ ઉભો રહેલો (લાલ ટીશર્ટધારી) યુવક કોને મત અપાય છે...

  • વોર્ડ નંબર - 7 ના એક મતદાન મથકમાં ગુપ્તતાનો ભંગ, પ્રિસાઇડિંગ ઓફિસર પણ કેમ ચૂપ રહ્યા ω?
    મતદાર જ્યાં મતદાન કરી રહ્યા છે તે મતકુટીર પાસે અને મતદાતાની પાછળ જ ઉભો રહેલો (લાલ ટીશર્ટધારી) યુવક કોને મત અપાય છે તેની ‘વોચ’ રાખી રહ્યો છે.

    અન્ય એક વીડિયો ક્લિપમાં અન્ય મતદાતા કુટીરમાં હાજર હોવા છતાં એ જ લાલ ટીશર્ટધારી યુવક પોતે જ ઈવીએમનું બટન દબાવીને મતાધિકાર છીનવતો દેખાઈ રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ