Home » Gujarat » Bhuj » Bhachu » ભચાઉમાં 45 દર્દીઓએ આરોગ્ય તપાસ કેમ્પનો લાભ લીધો

ભચાઉમાં 45 દર્દીઓએ આરોગ્ય તપાસ કેમ્પનો લાભ લીધો

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:40 AM

ગાંધીધામની દેવ કેન્સર હોસ્પીટલ દ્વારા ભચાઉમાં કાન નાકના રોગો અને કેન્સર માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો....

  • ભચાઉમાં 45 દર્દીઓએ આરોગ્ય તપાસ કેમ્પનો લાભ લીધો
    ગાંધીધામની દેવ કેન્સર હોસ્પીટલ દ્વારા ભચાઉમાં કાન નાકના રોગો અને કેન્સર માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 45 જેટલા દર્દીઓએ તપાસ કરાવી લાભ લીધો હતો. જરુરીયાતમંદોને રાહત દરે ઓપરેશન કરાવવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી.ભચાઉના જયશ્રી નર્સીગ હોમ ખાતે આયોજીત કેમ્પમાં ડો. દેવેંદ્ર ઠક્કર અને ટીમ દ્વારા મોઢા અને ગળાના કેન્સર તથા કાન નાક અને ગળાના રોગોનું નિઃશુલ્ક નિદાન કરી દેવાયુ હતુ. જેમાંથી શસ્ત્રક્રિયાની જરુર જણાતા દર્દીઓને ગાંધીધામ ખાતેની હોસ્પીટલમાં ઓપરેશન માટૅ લઈ જવાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ