તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આધોઇમાં સગાઇ કેમ કરી કહી છરી મારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધોઇમાં સગાઇ કેમ કરી કહી છરી મારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આધોઇખાતે એક યુવાનની સગાઇ થતાં ઉશ્કેરાયેલા માતા-પુત્રએ યુવાન પર છરીથી હુમલો કરી દીધો હતો.

ભચાઉ તાલુકાના આધોઇ ખાતે શાહુનગરમાં રહેતા ફરિયાદી અલ્તાફ અબ્દુલ્લા ખલીફાની ફરિયાદ અનુસાર, તેના નાના ભાઇ જુમાભાઇને, શાહુનગરમાં રહેતા જુસબ અલી ખલીફા તથા તેની માતા રહીમા અલી ખલીફાએ કહેલું કે, તે ભચાઉના આદમભાઇની છોકરી સાથે કેમ સગાઇ કરેલી છે, તે અમોને પસંદ નથી કહી, ઉશ્કેરાઇ જઇ ગાળો આપી છરીથી હુમલો કરતાં ફરિયાદીના ભાઇને હાથમાં ઇજાઓ પહોંચી હતી.

બનાવ સંબંધે ફરિયાદીએ સામખિયાળી પોલીસમાં જઇ આરોપી માતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે તેમની અટક કરવા સહિતની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો