તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કકરવાના શિવ મંદિરે ગામના આગેવાનોએ 200 વૃક્ષ વાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કકરવાના શિવ મંદિરે ગામના આગેવાનોએ 200 વૃક્ષ વાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉતાલુકાના કકરવા ગામે આવેલા શિવ મંદિરના પાછળના ભાગે નારેગા યોજના અંતર્ગત 200 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ભચાઉના કકરવા ખાતે શિવમંદિરે તાલુકાના આગેવાનો દ્વારા પાછળના ભાગે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ભચાઉ નગરપાલિકા ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, ભચાઉ તાલુકા વિકાસ અધિકારી ડાહ્યાલાલ ચાવડા, ભચાઉ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન છગનભાઇ, યુવા વકીલ માદેવભાઇ ઉંદરિયાએ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. મંદિર નજીકના વૃક્ષોનો વાગડમાં કોઇ નુકસાન પહોંચાડતું નથી, જેને કારણે મંદિરમાં આજે પણ જૂના ઝાડ લહેરાઇ રહ્યા છે.

કાર્યક્રમનું સંચાલન ભાવેશ તલાટીએ કર્યું હતું. કાર્યક્રમમાં હરિભાઇ નંદુ, રહેમાન કોરાંગા, નૂરમામદ કાસમ વગેરે પણ હાજર રહ્યા હતા.

કકરવાના શિવમંદિરે વૃક્ષારોપણ કરી રહેલા ભચાઉ ટીડીઓ, સુધરાઇ ઉપપ્રમુખ, તથા અન્ય આગેવાનો નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો