• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • જ્ઞાતિ | સમુહ લગ્નના આયોજન માટે બ્રહ્મસમાજની બેઠક મળી

જ્ઞાતિ | સમુહ લગ્નના આયોજન માટે બ્રહ્મસમાજની બેઠક મળી

ગાંધીધામ | આગામી મહિને ભચાઉ ખાતે યોજાનારા બ્રહ્મસમાજના સામુહિક લગ્નની ચર્ચા વિચારણા અને સહયોગ માટે ગાંધીધામ...

DivyaBhaskar News Network | Updated - Feb 24, 2018, 03:55 AM
જ્ઞાતિ | સમુહ લગ્નના આયોજન માટે બ્રહ્મસમાજની બેઠક મળી
ગાંધીધામ | આગામી મહિને ભચાઉ ખાતે યોજાનારા બ્રહ્મસમાજના સામુહિક લગ્નની ચર્ચા વિચારણા અને સહયોગ માટે ગાંધીધામ ખાતે સમસ્ત અને ઔદિચ્ય બ્રહ્મસમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમા સમુહ લગ્નની ગતીવીધીને પ્રોત્સાહન આપી કઈ રીતે વધુ સહયોગ કરી શકાય તે માટેની ચર્ચા કરાઈ હતી. રાજુભાઈ રાવલ, મધુભાઈ ભટ્ટ, સમીપ જોષી, વિપુલ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

X
જ્ઞાતિ | સમુહ લગ્નના આયોજન માટે બ્રહ્મસમાજની બેઠક મળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App