ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» ભચાઉમાં મહિલાને બચાવવા જનારા પર છરીથી હુમલો

    ભચાઉમાં મહિલાને બચાવવા જનારા પર છરીથી હુમલો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 24, 2018, 03:55 AM IST

    ભચાઉમાં પોતાના પરિચિત મહિલા સાથે ઝઘડો કરવા ગયેલા બે શખસોને અટકાવવા ગયેલા યુવક ઉપર છરીથી હુમલાનો બનાવ બન્યો...
    • ભચાઉમાં મહિલાને બચાવવા જનારા પર છરીથી હુમલો
      ભચાઉમાં મહિલાને બચાવવા જનારા પર છરીથી હુમલો
      ભચાઉમાં પોતાના પરિચિત મહિલા સાથે ઝઘડો કરવા ગયેલા બે શખસોને અટકાવવા ગયેલા યુવક ઉપર છરીથી હુમલાનો બનાવ બન્યો હતો.ભચઉ પોલીસમાં ભચઉના ભટ્ટ ફળિયામાં રહેતા હરેશ વેલજી મેરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,બુધવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન નજીક તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આવેલા મેલડી માતાજીના મંદીર પાસે તેમના પરિચિત ખતુમાસી સાથે ભચાઉના જ સંજય ભરત બારોટ અને શબ્બીર નારેજા ઝઘડો કરી રહ્યા હોવાની જાણ થતાં ફરિયાદીના ભાઇ દિલીપ મેરિયા વચ્ચે પડતાં શબ્બીરે દિલીપને પકડી રાખ્યો હતો અને સંજય બારોટે દીલીપના જમણા પડખામાં છરી મારી હતી. ગંભીર રીતે ઘાયલ દિલીપને ગાંધીધામની હોસ્પીટલમાં ખસેડાયો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભચાઉમાં મહિલાને બચાવવા જનારા પર છરીથી હુમલો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `