તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દાડમના પાકના 50લાખચાંઉ કરનારા દંપતી સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાડમના પાકના 50લાખચાંઉ કરનારા દંપતી સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉનાશિકરા ખાતે ફાર્મહાઉસ ધરાવતા અને હાલે મુંબઇ રહેતા પરિણીતાએ ફાર્મહાઉસમાં મેનેજર તરીકે કાર્યરત દંપતી વિરૂદ્ધ પાકની ઉપજની 50 લાખની માતબર રકમ બારોબાર ગપચાવી હોવા સંબંધે ભચાઉ પોલીસમાં ફરિયાદ આપી હતી. મૂળ શિકરાના પણ હાલે મુંબઇ રહેતા ફરિયાદી હિનાબેન શૈલેશ છેડાએ પોલીસમાં જાહેર કરેલી હકીકતો અનુસાર તેઓનું કલ્પતરૂ ફાર્મ શિકરા ખાતે આવેલું છે, જેમાં મેનેજર તરીકે કામ કરતા સતીષ સામલે અને તેની પત્ની મનીષા સામલેએ ફાર્મમાં થયેલા દાડમના પાકને બારોબાર વેચી મારી તેની ઉપજના 50,00,000 માલિક એવા ફરિયાદીને આપી તથા માગણી કરતાં ધાકધમકીઓ આપતાં દંપતી વિરૂદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો