• Gujarati News
  • National
  • ભુજ | અંજારતાલુકાના દુધઇ વિસ્તારમાં ગુરુવારે 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો

ભુજ | અંજારતાલુકાના દુધઇ વિસ્તારમાં ગુરુવારે 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | અંજારતાલુકાના દુધઇ વિસ્તારમાં ગુરુવારે 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. સવારે 7:03 કલાકે જમીનથી 14.9 કિ.મી.ની ઉંડાઇએથી આવેલા કંપનનું કેન્દ્રબિંદુ દુધઇથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 12 કિ.મી. દૂર હતું. પૂર્વે મોડી રાતે ભચાઉમાં હળવું કંપન નોંધાયું હતું. ભચાઉમાં બુધવારે વહેલી સવારે પણ 1.5નો આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના ત્રણ આંચકા સહિત વિતેલા 3 દિવસમાં રાજ્યમાં 17 કંપનો સિસ્મોલોજી વિભાગમાં નોંધાયા હતા.

દુધઇમાં સવારે 3.3નો આંચકો

અન્ય સમાચારો પણ છે...