Home » Gujarat » Bhuj » Bhachu » બ્રાહ્મિન સોશિયલ ગ્રૂપના સમૂહલગ્નમાં 11 યુગલો જોડાયાં

બ્રાહ્મિન સોશિયલ ગ્રૂપના સમૂહલગ્નમાં 11 યુગલો જોડાયાં

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 03:45 AM

ભુજ | બ્રાહ્મિન સોશિયલ ગ્રૂપ દ્વારા ભચાઉમાં યોજાયેલાં ચતુર્થ સમૂહલગ્નમાં 11 યુગલો પરિણય સૂત્રે બંધાયાં હતાં....

  • બ્રાહ્મિન સોશિયલ ગ્રૂપના સમૂહલગ્નમાં 11 યુગલો જોડાયાં
    ભુજ | બ્રાહ્મિન સોશિયલ ગ્રૂપ દ્વારા ભચાઉમાં યોજાયેલાં ચતુર્થ સમૂહલગ્નમાં 11 યુગલો પરિણય સૂત્રે બંધાયાં હતાં. કૃષ્ણાનંદજી બાપુ અને બાલમુકુંદ સ્વામીએ આશિર્વચન પાઠવ્યાં હતાં. ભરત બાલાસરા, ભાવેશભાઇ, દશરથભાઇ, કાંતિલાલ જોષી, લખમશી ગઢવી, ચેતન ઠક્કર સહિતના દાતા પરિવારોનો વિવિધ કાર્યો માટે આર્થિક સહયોગ મળ્યો હતો. આ પ્રસંગે સામતભા ગઢવી, જે.પી. ગોર, અનિરુદ્ધ દવે, કિરીટ સોમપુરા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ કુલદિપસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન છાંગા, ચેતન રાવલ, પ્રણવ જોષી, અનિરૂદ્ધ હર્ષ, રાજુભાઇ, વિકાસભાઇ, દિપેન ભટ્ટ, દયારામ મહારાજ, જગદીશ મઢવી, લાભુભાઇ લાકડીયા, ડોલરરાય મહારાજ, સિમિત જોષી, મધુભાઇ ભટ્ટ, જગદીશ પંડ્યા, ડો. નરેશ જોષી, પ્રવિણ દવે, કૈલાશબેન ભટ્ટ, પન્નાબેન જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં ઉમિયાશંકર જોષી, દિપક રાજગોર, ભરત પંડ્યા, વિશનજી જોષી, હિતેષ જોષી સહિતના સહભાગી બન્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ