Home » Gujarat » Bhuj » Bhachu » ભચાઉ જુથ અથડામણ બાબતે એક જુથે ફરિયાદ નોંધાવી

ભચાઉ જુથ અથડામણ બાબતે એક જુથે ફરિયાદ નોંધાવી

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 03:45 AM

ગાંધીધામ|રવિવારે આહિર અને દરબાર જુથ વચ્ચે થયેલા ધીંગાણા બાદ ભચાઉમાં તંગદીલી બાદ આહિર જુથે ભચાઉ પોલીસમાં ફરિયાદ...

  • ભચાઉ જુથ અથડામણ બાબતે એક જુથે ફરિયાદ નોંધાવી
    ગાંધીધામ|રવિવારે આહિર અને દરબાર જુથ વચ્ચે થયેલા ધીંગાણા બાદ ભચાઉમાં તંગદીલી બાદ આહિર જુથે ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આહીર જુથના ગોપાલભાઇ વીસા આહીર મુજબ રેલવે પુલ નીચેથી પોતે જીજે-12-બીઆર-1396 નંબરની બોલેરો લઇ જઇ રહ્યા હતા ત્યારે સામેથી 0700નંબની ડસ્ટર ગાડીમાં આવી રહેલા કનકસિંહ રણજીતસિંહ જાડેજા સામે આવી જતાં ગાડી પાછી લેવા બાબતે બોલાચાલી થતાં તેમની સાથે રહેલા હકાભાઇ,પશીભાઇ અને અન્ય ત્રણ થી ચાર લોકોએ હથિયાર સાથે હુમલો કર્યો હતો અને કનકસિંહે રિવોલ્વર પણ કાઢી હતી ત્યારે તેમની સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનોં નોંધ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ